નવચંડી યજ્ઞ શુભારંભ
સવારના ૯:૦૦ કલાકે
॥ શ્રી ગણેશાય નમઃ ॥
॥ જય આપા ગીગા ॥
॥ શ્રી ચામુંડા માતાજી ॥
સ્નેહી શ્રી,
સહર્ષ ખુશાલી સાથે જણાવતાં આનંદ થાય છે કે, અમારા કુલદેવી શ્રી ચામુંડા માતાજીની અશીમ કૃપાથી તથા અમારા વડીલોની આશીર્વાદથી અમારા નવા નિવાસસ્થાને
વાસ્તુ પૂજન તથા નવચંડી યજ્ઞ
નું શુભ કાર્ય વિક્રમ સંવત ૨૦૮૩ ચૈત્ર વદ - ૯ તા. ૧૧ / ૦૪ / ૨૦૨૬, શનિવાર ના રોજ રાખેલ છે. તો આ શુભ પ્રસંગે પધારવા આપ સૌને અમારું ભાવભીનું આમંત્રણ છે.
શનિવાર, તા. ૧૧ / ૦૪ / ૨૦૨૬
નવચંડી યજ્ઞ શુભારંભ
સવારના ૯:૦૦ કલાકે
શ્રીફળ હવન પુર્ણાહુતી
સાંજે ૫:૦૦ કલાકે
મહાપ્રસાદ
સાંજે ૭:૦૦ કલાકે
સ્વ. ગોકળદાસ લાલજીભાઈ વાઘેલા
શ્રી સંજય ગોકળદાસ વાઘેલા
શ્રી તુષાર ગોકળદાસ વાઘેલા
નિસર્ગ - તિર્થ - તત્ત્વ....
Take an auto-rickshaw or cab towards Kandivali East via the Western Express Highway. Solitaire Edge is near the Rajguru (East-West) Flyover, opposite Kalpataru in Ashoknagar.
Take the exit near Growel's Mall from the Western Express Highway.
Nearest Metro Station - Akurli
Nearest Bus Station - Kandivali East Bus Depot
Nearest Railway Station - For local: Kandivali, For trains from Gujarat: Borivali